નવરાત્રીમાં વંટોળ વિઘ્ન બન્યો, બેનર અને સ્ટોલ તૂટ્યા

0
961

વરસાદમાં ગમે તેટલો પડે પણ, નગરવાસીઓ ગરબાથી કોઈ દૂર રાખી શકે તેમ નથી. આ ફોટોઝ જ જોઈ લો…! સામાન્ય રીતે જ્યાં ફૂટબોલ, ટેબલ ટેનિસ જેવી રમતો રમાતી હોય છે ત્યારે પણ ખીચોખીચ ના ભરાતા ખાબોચિયામાં મનમુકી નાચ્યાં હતા અને માહોલ એવો હતો કે, ભારે પવન વચ્ચે માતાજીની આરતી બાદ થોડીવાર વરસતા વરસાદમાં ગરબે ગુમ્યા હતા ગાંધીનગરમાં કલચરલ ગરબા અને લાયન્સ નોરતામાં નવરાત્રી થઇ શકી નથી

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here