સ્મૃતિ ઈરાનીની દીકરીના રિસેપ્શનમાં પહોંચ્યો શાહરૂખ ખાન

0
378

 કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી શનેલ ઈરાની લગ્નના બંધનમાં બંધાઇ ગઇ છે. શનેલ ઈરાનીએ રાજસ્થાનના ખિંવસર કિલ્લામાં અર્જુન ભલ્લા સાથે લગ્ન કર્યા હતા. હાલમાં જ તેમના લગ્નની રિસેપ્શન પાર્ટી યોજવામાં આવી હતી. જેમાં ઘણી બોલિવૂડ હસ્તીઓ સામેલ થઇ હતી. આ રિસેપ્શન પાર્ટીમાં શાહરૂખ ખાન, મૌની રોય પણ સામેલ થયા હતા.