હૈદરાબાદની ૬ વિકેટથી જીત : ચેન્નઈનો સતત બીજો પરાજય

0
258

આઇપીએલની હાલ ચાલી રહેલી ૧૭મી સીઝનમાં ગઈ કાલે હૈદરાબાદમાં રમાયેલી ૧૮મી લીગ મૅચમાં યજમાન સનરાઇઝર્સ હૈદરાબાદ અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ નો મુકાબલો ભારે સંઘર્ષપૂર્ણ રહેવાની અપેક્ષાઓ હતી. પણ વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન પૅટ કમિન્સના નેતૃત્વમાં હૈદરબાદે ચેન્નઈ (SRH vs CSK, Match 18)ને ૬ વિકેટથી ૧૧ બૉલ બાકી રાખીને આસાનીથી પરાજિત કરી દીધી હતી.