રણવીર સિંહ-દીપિકા પાદુકોણ 20 નવેમ્બરે ઇટલીમાં લગ્ન કરશે

રણવીર સિંહ-દીપિકા પાદુકોણ 20 નવેમ્બરે ઇટલીમાં લગ્ન કરશે. અહેવાલમાં સૂત્રો દ્વારા ટાંકમાં આવ્યું છે કે, રણવીર અને દીપિકાના લગ્ન સાથે જોડાયેલ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ડ્રીમ વેડિંગમાં માત્ર 30 મહેમાનોને બોલાવવામાં આવશે