પોર્ન ઇન્ડસ્ટ્રીઝ છોડી દીધી હતી અને બાદમાં તેણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો

વર્ષ 2012માં થાઇલેન્ડની એક પોર્ન સ્ટારે 70 વર્ષના અમેરિકન કરોડપતિ હેરોલ્ડ નેસલેન્ડ સાથે ડિવોર્સ લીધા બાદ ફરીથી પોર્ન સ્ટાર બની ગઇ છે. આ પોર્ન સ્ટારનું નામ નોંગ ટૈટ છે. જેણે પો હેરોલ્ડ સાથે લગ્ન કર્યા બાદ પોર્ન ઇન્ડસ્ટ્રીઝ છોડી દીધી હતી અને બાદમાં તેણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. પરંતુ થોડા વર્ષોમાં નોંગ સાથે ડિવોર્સ લઇ લીધા હતા અને પાછી પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાં ફરી ગઇ છે.