વોટ્સએપ અનુસાર વીડિયો કોલિંગનું આ ફીચર લાઈવ

ફેસબુકની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપમાં પહેલા ઓડિયો કોલિંગની શરૂઆત થઈ. બાદમાં વીડિયો કોલિંગ વોટ્સએપ અનુસાર વીડિયો કોલિંગનું આ ફીચર લાઈવ થઈ ગયું છે. આજથી વિશ્વભરમાં iOS યૂઝર્સ અને એન્ડ્રોઈડ યૂઝર્સને મળશે. વોટ્સએપ ગ્રુપ કોલિંગમાં ચાર યૂઝર્સ એક સાથે વીડિયો ચેટ કરી શકશે.આવ્યું અને હવે ગ્રુપ વીડિયો કોલિંગની શરૂઆથ થઈ છે. ડેવલપર કોન્ફરન્સ એફ8માં કંપનીએ તેની જાહેરાત કરી હતી. ગ્રુપ કોલિંગ વીડિયો માટે જ નહીં, પરંતુ ઓડિયો માટે પણ છે.