મલાઇકા અરોડા ખાન બ્લેક એન્ડ વ્હાઇટ અંદાજમાં તસવીર શેર કરી

બૉલીવુડની ફિટનેસ ફિક્ર હૉટ અભિનેત્રી મલાઇકા અરોડા ખાન હંમેશા પોતાની તસવીરોથી લોકોમાં ચર્ચા જગાવતી રહે છે. સોશ્યલ મીડિયા પર ખુબજ એક્ટિવ છે. મલાઇકા જીમથી લઇને પાર્ટી અને ઇવેન્ટની તસવીરો શેર કરીને ફેન્સની વચ્ચે જામેલી રહે છે. હવે તેને બ્લેક એન્ડ વ્હાઇટ અંદાજમાં તસવીર શેર કરી છે, જે લોકોમાં ખુબ ચર્ચાનો વિષય બની છે.