નર્મદા ટેન્ટ સિટીની દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુલાકાત

નર્મદા ટેન્ટ સિટીની દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુલાકાત લીધી હતી અને ખુલ્લું મૂક્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી આવનાર પ્રવાસીઓ અને વીવીઆઈપી માટે રજવાડી ટેન્ટ બનાવવામા આવ્યા છે. આ ટેન્ટ તમામ સુવિધાથી સજ્જ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા સરદાર સરોવર ડેમની મુલાકાતે આવનાર પ્રવાસીઓને આ ટેન્ટ સિટીની સુવિધા મળશે.