"જોવું પડશે કે સાચું છે કે ખોટું. અમે ચોક્કસપણે તેની પર ધ્યાન આપીશું. :  અમિત શાહ

ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કહ્યું કે કેન્દ્રીય મંત્રી એમ જે અકબર પર લાગેલા આરોપની તપાસ કરવામાં આવશે. અકબર પર યૌન ઉત્પીડનના અત્યાર સુધી 10 આરોપ લાગી ચૂક્યા છે. અમિત શાહે કહ્યું, "જોવું પડશે કે સાચું છે કે ખોટું. અમે ચોક્કસપણે તેની પર ધ્યાન આપીશું. અમને (અકબરની વિરુદ્ધ) થયેલી પોસ્ટ અને પોસ્ટ કરનારા લોકોની સત્યતા તપાસવી પડશે. તમે મારા નામથી પણ કંઈ પણ પોસ્ટ કરી શકો છો. પરંતુ અમે તેની પર ચોક્કસ વિચારીશું."