નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીનાં લગ્ન 12 ડિસેમ્બરના રોજ મુંબઈમાં

મુકેશ અંબાણી તથા નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીનાં લગ્ન 12 ડિસેમ્બરના રોજ મુંબઈમાં છે. થોડાં દિવસ પહેલાં જ ઈશા અંબાણીનાં લગ્નની કંકોત્રીનો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ બન્યો હતો. હવે, આ કંકોત્રીની કિંમત સામે આવી છે. માનવામાં આવે છે કે એક કંકોત્રીની કિંમત ત્રણ લાખ રૂપિયા છે.