''મેં તેને રંગે હાથ પકડ્યો હતો. દગો આપવો તેની આદત બની ગઈ

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તથા રણબિર કપૂર એકબીજાને ડેટ કરતા હતાં પરંતુ તેમના બ્રેક-અપને ઘણો જ સમય થઈ ગયો છે. બ્રેક-અપના થોડા સમય બાદ જ દીપિકાએ પૂર્વ પ્રેમી રણબિરનું નામ લીધા વિના એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો. હાલમાં આ ઈન્ટરવ્યૂ સોશ્યિલ મીડિયામાં ઘણો જ વાઈરલ થઈ રહ્યો છે. ઈન્ટરવ્યૂમાં દીપિકાએ રણબિરનું નામ લીધા વગર પોતાના સંબંધો તૂટ્યાંનું દુઃખ વ્યક્ત હતું. દીપિકાએ કહ્યું હતું, ''મેં તેને રંગે હાથ પકડ્યો હતો. દગો આપવો તેની આદત બની ગઈ હતી અને આ જ સમય હતો જ્યારે મેં તમામ ઈમોશન ભૂલાવીને તેનાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.''