બોલિવૂડ સોંગના તાલે ગુજરાતી યુવતીનો નટખટ અંદાજ

નવરાત્રિમાં ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. નવરાત્રિમાં ખેલૈયાઓનો આનંદ છલકાતો જોવા મળ્યો હતો.