હેકર્સે વિતાલે મહિને અંદાજે 3 કરોડ યૂઝર્સના હેક કર્યા

સોશિયલ નેટવર્કિંગ સાઈટ Facebookએ એક બ્લોગ પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે હેકર્સે વિતાલે મહિને અંદાજે 3 કરોડ યૂઝર્સના હેક કર્યા છે. આ 3 કરોડમાંથી અંદાજે 2.9 કરોડ યૂઝર્સને ફેસબુક એકાઉન્ટ ડેટા ચોરી થવાની વાત સામે આવી છે.