આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને સાંસદ અમિતભાઇ શાહ ગાંધીનગરમાં

0
343
*મુખ્યમંત્રીશ્રી  ભૂપેન્દ્ર પટેલ દીવમાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત ભાઈ શાહની અધ્યક્ષતામા યોજાનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની ર૫મી બેઠકમાં સહભાગી થવા આજે  દીવ જશે*
………………
*કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના અધ્યક્ષસ્થાને આજે  દીવમાં આ બેઠક યોજાવાની છે*
 ********************
*વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણ-દાદરાનગર હવેલીનો સમાવેશ કરવામાં આવેલો છે*
. ______________
*દીવ ખાતે મળનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની ર૫મી બેઠકમાં આ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ, સંબંધિત મંત્રીઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો અને વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લેશે*
 ********************
.
*કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતીમાં આ વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની બેઠકમાં આંતર રાજ્ય સરહદો, સુરક્ષા તેમજ રસ્તા, પાણી પુરવઠા, વીજળી જેવી આંતરમાળખાકીય બાબતો સંબંધિત ચર્ચા-વિચારણા થશે*
. °°°°°°°°°°°°°•
*મુખ્યમંત્રીશ્રી સાથે મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, નાણાં વિભાગના અગ્ર સચિવ શ્રી જે.પી.ગુપ્તા પણ આ બેઠકમાં  સહભાગી થશે*
^^^^^^^^^^^^^
*કોરોના વાયરસની વિશ્વવ્યાપી મહામારીની સ્થિતીને કારણે ર૦ર૦ અને ર૦ર૧માં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું નહોતું*
***************
 *દીવમાં યોજાઈ રહેલી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની આ બેઠક બે વર્ષના અંતરાલ બાદ યોજાઈ રહી છે*
***************
*આ પહેલા વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની ૨૪મી બેઠક  ૨૦૧૯માં ગોવા ખાતે અને ૨૩મી બેઠક ૨૦૧૮મા ગુજરાતના યજમાન પદે ગાંધીનગરમાં યોજાઈ હતી*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here