On 2019-02-27

સરહદે આર્મીએ હેલ્પલાઈન શરૂ કરી, શંકાસ્પદ ગતિવિધિ કે અનિચ્છનીય બનાવની માહિતી આપી શકાશે

કચ્છ સરહદે અબડાસાના નેંધુતાડ ગામે જાસૂસી કરવા આવેલા પાકિસ્તાન યુએવી ડ્રોનને તોડી પડાયા હતા. સેના સતર્ક થઈ ગઈ છે. શંકાસ્પદ ગતિવિધિ, વ્યક્તિ કે બિનવારસુ વસ્તુ મળી આવે તો સેનાને જા

On 2019-02-17

ભારતીય વાયુસેનાએ પોખરણમાં ‘વાયુ શક્તિ 2019’ અંતર્ગત પ્રચંડ મારક ક્ષમતાનું પ્રદર્શન કર્યું

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પોખરણમાં તેની પ્રચંડ મારક ક્ષમતાનું પ્રદર્શન 'વાયુ શક્તિ 2019' અંતર્ગત કર્યું હતું. આ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે વાયુસેનાના

On 2019-01-27

ગુજરાતમાં કાશ્મીર જેવા માહોલ : હદ કરતા વધી ગયો ઠંડીનો પારો

ગુજરાતમાં આકરી ઠંડીનો દોર શરૂ થયો છે. રાજ્યમાં ઠંડીનો પ્રકોપ હજી વધવાનો છે. આવનારા બે દિવસ સૌરાષ્ટ્ર કચ્છ અને સમગ્ર ગુજરાતમાં શીત લહેરની હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ ગાંધીનગર, બનાસકાંઠ

On 2019-01-11

ગુજરાતભરમાં કરૂણા અભિયાનનો આરંભ

પતંગની મજા પશુ પક્ષીઓ માટે મોતની સજા બની જાય છે. ત્યારે તેના રેસ્ક્યૂ અને સારવાર માટે ગુજરાતભરમાં ટોલફ્રી નંબર 1962 શરૂ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યવ્યાપી કરૂણા અભિયાનનો

On 2019-01-10

સૌરાષ્ટ્ર અને ઉ.ગુ.ના 10 હજાર રત્નકલાકારો બેરોજગાર

સૌરાષ્ટ્ર અને ઉ.ગુ.ના 10 હજાર રત્નકલાકારો બેરોજગાર થતા જોબવર્ક માટે સુરતથી 2000 કેરેટ સુધીના રફ હીરા પહોંચાડાશે. આના માટે શહેરના ડાયમંડ અગ્રણીઓ ઓછા જથ્થામાં રફ ડાયમંડની સપ્લાય આપવ

On 2019-01-09

ભાનુશાળી હત્યાઃ ગુજરાત CID ક્રાઇમ અને ATSની ટીમ પહોંચી કચ્છ

ભાનુશાળી હત્યાઃ ગુજરાત CID ક્રાઇમ અને ATSની ટીમ પહોંચી કચ્છ, તપાસનો ધમધમાટ શરૂ,અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળ

On 2019-01-08

વડાપ્રધાન મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત 2019 માં એક વિશિષ્ટ કોન્ફરન્સનું આયોજન કર્યું....

આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત 2019 સાવ નવી ભાતે જ આયોજિત થાય એ માટે વડાપ્રધાન મોદીએ એક વિશિષ્ટ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. ભારતમાં પ્રથમ વખત 18મીના રોજ વાઈબ્રન્ટ ગુજરાતમાં મોદીના અધ્યક

On 0000-00-00

અમદાવાદ ના ઈસરોના પ્રદર્શન વિભાગમાં અચાનક લાગી આગ

અમદાવાદમાં આવેલા ઈસરોમાં આજે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જેના પગલે ફાયર બ્રિગેડની ચારથી પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.સુ

On 0000-00-00

ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો આવતાં લોકોમાં ગભરાટ

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ભૂકંપના આંચકા ચાલુ થયા છે ત્યારે આજે બુઘવારે ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં બુધવારે વહેલી સવારે ભૂકંપનો આંચકો

On 0000-00-00

ગુજરાતમાં ખેડૂતોનાં દેવાં માફ કરવા મુદ્દે નીતિન પટેલે શુંકરી મોટી જાહેરાત!!!!!!!!!

કોંગ્રેસ સાશિત રાજ્યોએ ખેડૂતોના દેવાં માફ કરતાં ગુજરાતમાં પણ દેવાં માફીની માંગ ઉઠી છે. પત્રકારો સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતોના દેવું માફ નહીં આ વાતનો સ્પષ્ટ ઈન્ક

On 0000-00-00

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14-15 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાયા

વર્ષ 2018ની સૌથી મોટા લગ્ન ઇટલીના લેક કોમોમાં સંપન્ન થઇ ગયા છે. બોલીવુડના ચર્ચિત કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14-15 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાયા છે. સિંધી અને કોંકણી વિધી અનુસાર લગ્ન કરી ત

On 0000-00-00

પાટનગરમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક

પાટનગરમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ખેડૂતોની વિવિધ સમસ્યા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.મહત્વનું છે કે આજની મળન

On 0000-00-00

અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની CMની જાહેરાત સામે કોંગ્રેસનો વિરોધ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા વર્ષે ભદ્રકાળી માતાના દર્શન કર્યા પછી એવી જાહેરાત કરી છે કે, વર્ષ 2019 પહેલા અમદાવાદનું નામ કર્ણાવતી થઇ જશે. આ મુદ્દે કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દિ

On 0000-00-00

કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું 59 વર્ષની વયે નિધન

કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું સોમવારે વહેલી સવારે નિધન થયું છે. તેઓ 59 વર્ષના હતાં. છેલ્લાં કેટલાક મહિનાઓથી તેઓ કેન્સરથી પીડાતા હતાં. ઓક્ટોબરમાં ન્યૂયોર્કમાં મેમોરિયલ સલોઅન કેટેરિંગ સેન

On 0000-00-00

મેયરની ચૂંટણી પહેલાં જ હાઇ વોલ્ટેજ ડ્રામા કોંગ્રેસનો યુવા સભ્ય ગાયબ થતા ગરમાવો

ગાંધીનગર મહાનગરપાલિકાની મેયર ચૂંટણીએ આજે લોહીયાળ બની ગઇ છે. આજે મળેલી સામાન્ય સભામાં પ્રજાની સેવાના નામે મેવા ખાવાની સ્પર્ધામાં ભાજપ અને કોંગ્રેસ લોકશાહીનું વસ્ત્રાહરણ કર્યું હ

On 2018-11-01

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને આકર્ષવા દરરોજ બે લેશર શો

કેવડિયા કોલોની ખાતે નર્મદા નદીના કિનારે તૈયાર કરાયેલ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બુધવારે વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજ્યના મુખ્ય

On 0000-00-00

નર્મદા ટેન્ટ સિટીની દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુલાકાત

નર્મદા ટેન્ટ સિટીની દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુલાકાત લીધી હતી અને ખુલ્લું મૂક્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી આવનાર પ્રવાસીઓ અને વીવીઆઈપી માટે રજવાડી ટેન્ટ બનાવવામા આવ્યા છે. આ ટેન

On 0000-00-00

વિધાનસભા ગૃહમાં પ્રશ્ન ન પૂછવા માટે કૉંગ્રેસના ધારાસભ્યએ રૂપિયા લીધા હોવાનો ઘટસ્ફોટ

હળવદ તાલુકામાં નાની સિંચાઈ યોજનામાં થયેલો ભ્રષ્ટાચાર છુપાવવા અને વિધાનસભા ગૃહમાં પ્રશ્ન ન પૂછવા માટે હળવદ-ધ્રાંગધ્રાના કૉંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ રૂપિયા લીધા હોવાનો ઘટસ્ફ

On 0000-00-00

31મી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું રાષ્ટ્રાર્પણ

31મી ઓકટોબરે સરદાર જયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું રાષ્ટ્રાર્પણ કરશે. એ જ સમયે પ્રતિમાની નજીક દેશની એકતાના પ્રતિક સમી વિશાળ વૉલ ઓફ યુનિટી બનાવાઈ છે, સરદાર સાહેબના જીવ

On 0000-00-00

મહુવામાં VHP પ્રમુખની હત્યા બાદ તંગદિલી

ભાવનગરના મહુવામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઇ ગુજરીયાની હત્યા બાદ ત્રીજા દિવસે પણ વાતાવરણ તંગ જોવા મળ્યું હતું. ગઇકાલે સવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે વેપારીઓએ દુકાનો ખોલી હતી પરંતુ

On 0000-00-00

ગુજરાતમાં પહેલીવાર પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘું

પેટ્રોલિયમ પેદાશ પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર એક લિટર ડીઝલનો ભાવ પેટ્રોલના ભાવને આંબી ગયો છે. ગયા સપ્તાહમાં ઓરિસ્સામાં આવો બનાવ બ

On 0000-00-00

પ્રવિણ તોગડિયા રાજકારણમાં ઝંપલાવશે

રામ મંદિર નિર્માણ માટે સાંસદમાં કાયદો બનાવવાની માંગને લઈ આંદોલીત આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ આ વખતે અયોધ્યાથી નવો નારો આપ્યો છે કે ‘અબ કી બાર હિન્દુ સરકાર&rsq

On 0000-00-00

ગુજરાતમાં હિંસા ફેલાવવાનો કોંગ્રેસનો પ્રયાસ નિષ્ફળ : સીએમ રૂપાણી

ગુજરાતમાં પરપ્રાંતીયો થતા હુમલા બાદ ગુજરાતમાં વસતા ઉત્તર ભારતીયોના હિજરત મુદ્દે સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતુ, લખનઉમાં એકતા સંવાદમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં હિંસા

On 0000-00-00

ગરબા પ્રેમીઓ હૈયે હૈયું દળાય તેમ મન મૂકીને ગરબા રમતાં નજરે પડ્યાં

શરૂઆતનાં બે ત્રણ દિવસોના શુષ્ક માહોલ પછી પાંચમા નોરતાથી શહેરના ગરબા પ્રેમીઓ હૈયે હૈયું દળાય તેમ મન મૂકીને ગરબા રમતાં નજરે પડ્યાં હતાં.

On 0000-00-00

નહીં મેલું રે...તારા ફળિયામાં પગ નહીં મેલું...

નવરાત્રિના આઠમાં નોરતમાં ખેલૈયાઓનો મિઝાજ જ કઈક અલગ જ હતો. નવલી નવરાત્રીમાં આઠમે નોરતે ખેલૈયાઓએ મોડી રાત સુધી ગરબે રમ્યા હતાં. 

On 0000-00-00

ચરર ચરર મારું ચકડોળ ચાલે....આ ગીત સાંભળતાની સાથે જાણે ખેલૈયાઓમાં ફુલ ઓન એનર્જી આવી

ખેલૈયાઓનો ઉત્સાહ સાતમે આસમાને જોવા મળ્યો હતો. નવરાત્રિના સાતમાં નોરતે ખેલૈયા છેલ્લા દિવસોનો આનંદ લૂટી લેવા માંગતા હોય એવો જ કંઇક માહોલ જોવા મળ્યો હતો. 

On 0000-00-00

તારા વિના શ્યામ મને એકલડુ લાગે...

ટ્રેડિશનલ અને વેસ્ટર્ન ડ્રેસમાં અવનવા ગીતો પર અલગ-અલગ પ્રકારના સ્ટેપ્સ ડાન્સ કર્યા હતા. 

On 0000-00-00

ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે....

આજકાલના અર્વાચીન ગરબામાં પણ એક ગ્રૂપે રજવાડી સ્ટાઈલમાં સાફા બાંધીને અલગ જ રાસ રજૂ કર્યો હતો

On 0000-00-00

ખેલૈયાઓ વિવિધ ગ્રુપ દ્વારા ગરબાના ગ્રાઉન્ડમાં વિવિધ કરતબો પણ દેખાડવામાં

ખેલૈયાઓ વિવિધ ગ્રુપ દ્વારા ગરબાના ગ્રાઉન્ડમાં વિવિધ કરતબો પણ દેખાડવામાં આવ્યા હતા. આ સાથે ભૂલકાઓ પણ ઉત્સાહ અને ઉમંગ સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા.

On 0000-00-00

સ્ટેપ, સ્ટાઈલની સાથે નવરાત્રિમાં મશગૂલ બન્યું યુવાધન

ખેલૈયાઓએ મસ્તીની સાથે ગરબા રમતા જોવા મળી રહ્યાં છે. વી.આર. સુરતમાં ગ્લેમ ગરબાની સાથે જુદા જુદા સ્ટેપ્સ અને સ્ટાઇલમાં ઉજવણી થઈ રહી છે.

On 0000-00-00

નવરાત્રિના ગરબાએ માતાજીની આરાધના સાથે અવનવા શણગાર

નવરાત્રિના ગરબાએ માતાજીની આરાધના સાથે અવનવા શણગારનો પણ તહેવાર બની રહ્યો છે. એકાદ દશકા અગાઉ ગ્રૂપમાં આવતાં ખેલૈયાઓ પોતાના અવનવા સ્ટેપ્સ સાથે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનતાં હતાં. હવે અવન

On 0000-00-00

કેડે કંદોરો ને કોટમાં દોરો...ગર્લ્સના સેલ્ફી સાથે ગરબા

નવરાત્રિની રંગત જોરદાર જામી છે. શહેરમાં પ્રાચીન અને અર્વાચીન ગરબીઓમાં અલગ-અલગ ગ્રૂપ દ્વારા અલગ-અલગ થીમ પર રાસ રજૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અલગ અલગ ગ્રુપ રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી ર

On 0000-00-00

ગુજરાતે મહારાષ્ટ્રને આપ્યું સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું આમંત્રણ

નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સરદાર સરોવર પાસે દેશની એકતાના શિલ્પી સરદાર સાહેબની ઐતિહાસિક પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિર્માણ પામી છે. આ પ્રતિમાના અનાવરણ માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી ન

On 0000-00-00

પાર્ટી-પ્લોટ અને ક્લબમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા

નવરાત્રિનો ઉત્સાહ તેની ચરમસીમાએ પહોંચ્યા છે. રવિવારે પાંચમા નારતે પાર્ટી-પ્લોટ અને ક્લબમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા. ક્બલ અને પાર્ટી-પ્લોટનું રળિયામણું વાતાવરણ અને હાથમાં દાંડિ

On 0000-00-00

ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના, રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના.’

‘ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના, રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના.’ આવું જ કંઇક શુક્રવારે ત્રીજા નોરતા દરમિયાન ગરબા રમવા નીકળેલા ખેલૈઓમાં મનમાં હતું અને એટલે જ તેઓ બમણા ફોર્સથી શહેરની ક્લબ

On 0000-00-00

અલ્પેશ ઠાકોરે રાજ્યમાં શાંતિ અને એકતા જળવાઇ રહે તે માટે સદભાવના ઉપવાસ

કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજ્યમાં શાંતિ અને એકતા જળવાઇ રહે તે માટે સદભાવના ઉપવાસ કર્યા હતા. ઉપવાસ બાદ અલ્પેશ ઠાકોરે  પર પ્રાંતિય દીકરીના હસ્તે  પારણા કર્યા હતા. મહત્વનું છે ક

On 0000-00-00

ગુજરાત માટે હિન્દી કોઈ સાવકી ભાષા નથી : હાર્દિક પટેલ

ગુજરાતમાં પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલાની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. જેને લઈ રાજ્ય સરકાર અને પોલીસ પણ ચિતિંત છે અને આ મુદ્દે સબ સલામત હોવાનું કહી રહી છે. આજે આ મુદ્દે ઉત્તર પ્રદેશના સીએમ યોગી

On 0000-00-00

 હુમલાની ઘટનામાં કુલ 42 જેટલી ફરિયાદ :342 જેટલા લોકોની અટકાયત 

સાબરકાંઠાના ઢૂંઢર ગામમાં બે વર્ષની બાળકી સાથે પરપ્રાંતિય ફેક્ટરી મજૂર દ્વારા દુષ્કર્મની ઘટના બાદ રાજ્યના પાંચ-છ જીલ્લામાં પરપ્રાંતિય લોકો પર હુમલાની ઘટનાઓ સામે આવી છે. આ અંતર્ગત રાજ્યના

On 0000-00-00

કેન્દ્ર બાદ ગુજરાત સરકારે પણ ઘટાડ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ

પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવને કારણે પરેશાન ગુજરાતની જનતાને મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકાર દ્ધારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં અઢી રૂપિયાના ઘટાડા બાદ રાજ્ય સરકારે પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમ

On 0000-00-00

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ખેડૂતોના હક માટે ઘરણા કર્યા

રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકામાં ચાલુ વર્ષે દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઈ છે. ત્યારે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ખેડૂતોના હક માટે ઘરણા કર્યા છે. સરકારે આ ત્રણેય તાલુકાઓને અછતગ્રસ

On 0000-00-00

ગુજરાત સહિત દેશ દરિયા કિનારાના વિસ્તારમાં વરસાદ પડે તેવી શક્યતા

ગુજરાતમાંથી વિદાય લઈ ચૂકેલું ચોમાસું એક વાર ફરી પાછું આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હાલ હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કાર

On 0000-00-00

ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ 4 ઓક્ટોબરથી રાજકોટમાં રમાશે

ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ 4 ઓક્ટોબરથી રાજકોટમાં રમાશે. જેમાં ભારતનું પલડુ ભારે છે. વેસ્ટ ઇન્ડીઝ ગત 24 વર્ષથી ભારતમાં ટેસ્ટ જીતી શક્યુ નથી. એવામાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આ રેક

On 0000-00-00

રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના સંગઠનની રચનાને લીલી ઝંડી

લોકસભાની 2019ની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે કોંગ્રેસ પણ જોરશોરથી તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના ભાગરૂપે દિલ્હીમાં મળેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં લોકસભા ચૂંટણીની તૈયાર

On 0000-00-00

સ્વાઈન ફ્લૂ : ભાવનગરમાં માત્ર 24 કલાકમાં ૩ વ્યક્તિઓના મોત નીપજતા

હજુ શિયાળાની શરૂઆત થઇ નથી ત્યાં ફરી ગંભીર જીવલેણ એવા સ્વાઈન ફ્લૂના રોગે ફરી એકવાર સમગ્ર રાજ્યની સાથોસાથ ભાવનગરમાં પણ માથું ઉચક્યું છે. ભાવનગરમાં માત્ર 24 કલાકના સમયમાં સગીર, વૃધ્ધા તથા મહિલ

On 0000-00-00

દલખાણીયા રેન્જમાં છેલ્લા 11 દિવસમાં 11 સિંહોના મૃતદેહ મળી આવ્યા

ગીર જંગલના પૂર્વ વિભાગમાં આવતા દલખાણીયા રેન્જમાં છેલ્લા 11 દિવસમાં 11 સિંહોના મૃતદેહ મળી આવ્યા હતા. 11 સિંહોના મોતને લઇને રાજ્યમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. 11 સિંહોના મોત કુદરતી રીતે થયાનુ

On 2018-09-19

વિધાનસભા સત્રના બીજા અને અંતિમ દિવસે પણ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સાઈકલ રેલી

ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરીને સરકારને ઘેરવવાનો પ્રયાસ કર્યો હતો પણ તે નિષ્ફળ રહી હતી. આજે વિધાનસભા સત્રના બીજા અને અંતિમ દિવસે પણ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સાઈકલ રેલીનું આયોજન કરવા

On 0000-00-00

ગુજરાતી યુવતીએ  ફિનાલી ગલૈયા મિસ કેન્યા 2018 કોન્ટેસ્ટમાં વિજેતા

ગુજરાતી યુવતીએ દુનિયામાં ડંકો વગાડ્યો છે. જામનગર નજીક આવેલા ખેરા બેરાજા ગામના મહાજન પરિવારની 24 વર્ષીય યુવતી ફિનાલી ગલૈયા મિસ કેન્યા 2018 કોન્ટેસ્ટમાં વિજેતા બની છે. સુંદરતાના કારણે ફિનાલી ગ

On 2018-09-14

શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ દવેનું અવસાન

13 સપ્ટેમ્બરના રોજ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ દવેનું અવસાન થયું હતું. ત્યાર બાદ આજે તેમના ભાવનગરના સિંધુ નગર સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ અંતિ

On 0000-00-00

પૂર્વ પ્રેમિકાએ આત્મહત્યા કરી લેતા તેની આત્મા કૃણાલના પરિવારને હેરાન કરતી

લગ્ન પહેલા કૃણાલ એક યુવતીના પ્રેમમાં હતો, પરંતુ પારીવારિક કારણોસર તેમના લગ્ન થઈ શક્યા નહોતા. ત્યાર બાદ તેની પૂર્વ પ્રેમિકાએ આત્મહત્યા કરી લેતા તેની આત્મા કૃણાલના પરિવારને હેરાન કરતી હોવા

On 0000-00-00

ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખના હસ્તે 3 વાગ્યે પારણા કરાવવાની જાહેરાત 

હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેના સમર્થનમાં દેશભરમાંથી નેતાઓ, લોકો આવી રહ્યા છે. પાટીદારો જ નહીં અન્ય સમાજનું પણ તેને સમર્થન મળી રહ્યું છે, ત્યારે આજે થોડા સમયમ

On 0000-00-00

હાર્દિકની ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત મુલાકાત લેશે

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 18મો દિવસ છે. આજે તેને મળવા સ્થાનિક અને રાષ્ટ્રીય નેતાઓ ઉમટી પડે તેવી શક્યતાઓ છે. ત્યાર ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત મુલાકાત લેશે. જ્યારે ડ

On 0000-00-00

બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન 

પેટ્રોલ અને ડીઝલની આકાશ આંબતી કિંમતોને પગલે કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું છે. બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ભારત બંધના એલાન વચ્ચ

On 0000-00-00

હાર્દિક પટેલની તબિયત લથડી જતાં તેને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર

હાર્દિક પટેલના ઉપવાસના 14માં દિવસે તબિયત લથડી જતાં તેને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. અને હાલ તેની સારવાર શરૂ કરવામા આવી છે. હાર્દિકને શ્વાસ લેવામાં તકલીફ પડતા સોલા સિવિ

On 0000-00-00

હાર્દિક પટેલ ઉપવાસ છોડે અને પારણાં કરે તે માટે નરેશ પટેલ અમદાવાદ

હાર્દિક પટેલ છેલ્લા 14 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. હાર્દિક પટેલ ઉપવાસ છોડે અને પારણાં કરે તે માટે નરેશ પટેલ અમદાવાદ આવી પહોંચ્યા હતા. ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરીને તેઓ

On 0000-00-00

કોંગ્રેસના નેતા અને દેશના પૂર્વ પેટ્રોલિયમ રાજ્યમંત્રી દિનશા પટેલે હાર્દિકને મળીને સમર્થન આપ્યું

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 13મો દિવસ છે. ત્યારે હાર્દિકના સમર્થનમાં નેતા અને સામાન્ય લોકો આવી રહ્યા છે. તેવી સ્થિતિમાં આજે કોંગ્રેસના નેતા અને દેશના પૂર્વ પેટ્રોલિયમ રાજ્યમંત્ર

On 0000-00-00

આંદોલનને તોડવા અને બદનામ કરવાનો ભાજપનો ખેલ

હાર્દિકે સરકાર પર હિંસા જેવી ઘટનાઓને અંજામ આપવાની તૈયારી કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ બધાને સાવચેત રહેવા કહ્યું હતું. 11 દિવસના ઉપવાસમાં કોઈ હિંસા નથી થઈ, આંદોલનને તોડવા અને બદનામ કર

On 0000-00-00

હાર્દિક પટેલ 7 દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યો

પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવા માફી મામલે હાર્દિક પટેલ 7 દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. તેણે શુક્રવારથી પ્રવાહી લેવાનું પણ બંધ કરી દીધું છે. 31 ઓગસ્ટની સવારે હાર્દિકે ટ્વિટ કરતા

On 0000-00-00

હાર્દિક પટેલે એફબી લાઈવ કરી છઠ્ઠા દિવસથી પાણી પણ નહીં લેવાની જાહેરાત

પાટીદારોને અનામત અપાવવા અને ખેડૂતોની દેવા માફીને લઈ હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. આજે તેના ઉપવાસનો છઠ્ઠો દિવસ છે.ગઈકાલે(29 ઓગસ્ટ) હાર્દિક પટેલે એફબી લાઈવ કરી છઠ્ઠા દિવસથી પાણી પણ

On 0000-00-00

વર્ષ 2002માં થયેલા ગોધરા કાંડ :  આરોપીને દોષિત અને અન્ય 3ને નિર્દોષ જાહેર કર્યા

 વર્ષ 2002માં થયેલા ગોધરા કાંડમાં આજે સીટની સ્પેશ્યિલ કોર્ટે ઈમરાન શેરૂ અને ફારૂખ ઉર્ફ ભાણો એમ 2 આરોપીને દોષિત અને અન્ય 3ને નિર્દોષ જાહેર કર્યા હતા. 27 ફેબ્રુઆરી, 2002એ ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેન

On 0000-00-00

ખેડૂતોનું દેવું માફ કરાવવાને લઈ હાર્દિક પટેલના ઉપવાસનો ત્રીજો દિવસ

પાટીદારોને અનામત અપાવવા અને ખેડૂતોનું દેવું માફ કરાવવાને લઈ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. હાર્દિકે આંદોલન સ્થળેથી એફબી લાઈવ કરતા જણાવ્યું હતું કે, સરકારમાં તાકાત હ

On 0000-00-00

20 વર્ષ જૂના શિવમ ફ્લેટના સી બ્લોકના 23 અને 24 નંબરની બે ઈમારતો ધરાશાયી

શહેરના ઓઢવમાં ગુરુદ્વારા પાસેના 20 વર્ષ જૂના ઈન્દિરા સરકારી ગરીબ આવાસ યોજના અંતર્ગત બનાવાયેલા શિવમ ફ્લેટના સી બ્લોકના 23 અને 24 નંબરની બે ઈમારતો રવિવારે સાંજે ધરાશાયી થતાં દસથી બાર લોકો દટાય

On 0000-00-00

અમદાવાદમાં હાર્દિક પટેલના 25મી ઓગસ્ટથી 3 વાગ્યાથી આમરણાંત ઉપવાસ

હાર્દિક આજે 25 ઓગસ્ટથી 3 વાગ્યાથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેના ભાડાના ફાર્મ હાઉસ ખાતે ઉપવાસમાં સામેલ થવા માટે તેના નિવાસ સ્થાને પાટીદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે. તેમાં કોંગ્રેસના

On 0000-00-00

હાર્દિક પટેલ આજે બપોરના ત્રણ વાગ્યાથી આમરણાંત ઉપવાસ આંદોલન

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ આજે બપોરના ત્રણ વાગ્યાથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરશે. હાર્દિકે આંદોલન શરૂ થાય તે અગાઉ પત્રકાર પરિષદ યોજી ભાજપ સરકાર અનેક પ્રહારો કર્ય

On 0000-00-00

વડાપ્રધાનની મુલાકાત પહેલાં દેખાવ કરવા આવતાં કોંગ્રેસના100 કાર્યકર્તાઓની અટકાયત  

જૂનાગઢમાં વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલાં ગાંધીચોકમાં દેખાવ કરવા આવતાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નટુભાઈ પોકિયા, શહેર પ્રમુખ વિનુભાઈ અમીપરા, ધારાસભ્ય ભીખાભાઈ જોશી સહિત 100 જેટલા કોંગ્રે

On 0000-00-00

સુરતના નવનિર્મિત BRTS બસસ્ટેન્ડનો સ્લેબ તૂટવાની ઘટના સામે આવી

સુરતના નવનિર્મિત BRTS બસસ્ટેન્ડનો સ્લેબ તૂટવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સ્લેબ તૂટી જતા તેની નીચે 5 લોકો દટાયા હતા. હાલ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. હાલ સ્લેબ તૂટ

On 0000-00-00

પીએમના હસ્તે 600 કરોડના અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરના એમ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા છે. સુરત એરપોર્ટ ખાતે પીએમ મોદીનું મુખ્ય

On 0000-00-00

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વઘઈ અને ધરમપુરમાં 4 ઈંચ નોંધાયો

ક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહીના પગલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વઘઈ અને ધરમપુરમાં 4 ઈંચ નોંધાયો છે. ભારે વરસાદના પગલે અંબિકા, ઔરંગા નદી બે કાંઠે

On 0000-00-00

રાજ્યમાં 72 કલાક ભારેથી અતિભારે વરસાદ : 52 તાલુકાઓમાં નોધપાત્ર વરસાદ વરસાવ્યો

રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં 52 તાલુકાઓમાં નોધપાત્ર વરસાદ વરસાવ્યો છે. જેમાં વઘઈ તાલકામાં 164 મી.મી. એટલે કે 6 ઈંચ તથા વ્યારામાં 137મી.મી. અને વાલોડમાં 133 મી.મી. મળી કુલ બે તાલુકા

On 0000-00-00

હાર્દિક સામે સરકારી કામમાં દખલ બદલ ગુનો નોંધાયો

પાસ કન્વીનર હાર્દિક પટેલ 25મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસ માટે મંજૂરી ન મળતા આજે મંજૂરી વિના જ એક દિવસના પ્રતિક ઉપવાસ કરવાનો હતો. જેને પગલે પોલીસ નિકોલ જવા નીકળતા હાર્દિક અને તેના સમર્થકો

On 0000-00-00

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશરથી ગુજરાત આખું પાણી

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર છત્તિસગઢ અને ઓડિશાસુધી પહોંચીને ડિપ્રેશનમાં ફેરવાયું છે. જેના પગલે સમગ્ર સૌરાષ્ટ્રમાં અડધાથી લઈને બે ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે. ધીમી ધારે વરસતો વરસા

On 0000-00-00

સ્વતંત્ર પર્વ નિમીતે રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક વિજેતા તરીકે જાહેર

ગુજરાત પોલીસ વિભાગમાં સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને સ્વતંત્ર પર્વ નિમીતે રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક વિજેતા તરીકે જાહેર કરવામાં આવે છે. જેમાં ગાંધીનગર જિલ્લા પોલીસમાં

On 0000-00-00

હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત

હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે. જેને પગલે હાર્દિક પટેલે આજે આમરણાંત ઉપવાસ માટે 13 દિવસનો કાર્યક્રમ જાહેર કર્યો છે. હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ માટે નિકોલ પ

On 0000-00-00

હાલોલ-બોડેલી રોડ પર  અકસ્માતમાં ખત્રી પરિવારના 7 બાળકોના મોત

હાલોલ-બોડેલી રોડ પર શિવરાજપુર નજીક ભાટ ગામ પાસેના વળાંકમાં શનિવારે રાત્રે સર્જાયેલા કારના ગમખ્વાર અકસ્માતમાં બોડેલીના ખત્રી પરિવારના 7 બાળકોના મોત નીપજ્યા હતા. બે બાળકીઓ અને ચાલકને ગંભી

On 0000-00-00

આગામી 3 દિવસ સુધી 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર

હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. તો કેરળમાં પૂર-વરસાદથી સ્થિતિ વધુ વણસી છે. શુક્રવારે સવારે ઇડુક્કી ડેમના બે ગેટ ખોલવામાં આવ્યાં હતા. અહીં છેલ્

On 0000-00-00

આંગણવાડીની મહિલાઓ દ્વારા રસ્તા પર ઉતરી જેલ ભરો આંદોલન

રાજકોટ શહેરમાં હોસ્પિટલ ચોક ખાતે આંગણવાડીની મહિલાઓ દ્વારા રસ્તા પર ઉતરી જેલ ભરો આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી. મહિલા પોલીસ દ્વારા 50 જેટ

On 0000-00-00

ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ ક સાથે વિજય સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન

પાટીદાર સમાજને અનામત આપવાની, ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ કરવાની માંગણી સાથે અને વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના સફળ આયોજનના ભાગરૂપે આજે જસદણના મોટા દડવાથી વિજય સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરવ

On 0000-00-00

બુધવારે વરસાદી ઝાપટાંથી લઈને મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી

સમગ્ર ગુજરાતમાં આવતીકાલે એટલે કે બુધવારે વરસાદી ઝાપટાંથી લઈને મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો બીજી તરફ ધાર્મિક વિધિનું પણ આયોજન કરીને રાજ્યમાં એક સંસ્થા દ્વારા 1008 જગ્યાએ મહાર

On 0000-00-00

ગોંડલ-રાજકોટ  હાઈવે પર રાત્રે ઉભેલા ટ્રક પાછળ મિની ટ્રાવેલ્સ બસ ઘૂસી

ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર રીબડા ગામના પાટીયા પાસે રવિવારની મોડી રાત્રે ઉભેલા ટ્રક પાછળ મિની ટ્રાવેલ્સ બસ ઘૂસી જતા સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે 14 વ્યક્તિઓને ઈજાઓ

On 0000-00-00

મગફળી કૌભાંડને લઇને પરેશ ધાનાણીએ ધરણા

મગફળી કૌભાંડને લઇને જેતપુરના પેઢલા ગામે શુક્રવારે પરેશ ધાનાણીએ ધરણા કર્યા હતા. ત્યારે આજે ધાનાણી શનિવારે ગોંડલમાં ધરણા પર બેસી ગયા છે. તેણે જણાવ્યું હતું કે, મગફળી કૌભાંડ અંગે કોંગ્રેસ&nbs

On 0000-00-00

ટ્રાફિક ધરાવતા 10 ભરચક વિસ્તારોમાં પોલીસના સંયુક્ત ઉપક્રમે મેગા ટ્રાફિક ઝુંબેશ

શહેરના હેવી ટ્રાફિક ધરાવતા 10 ભરચક વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસના સંયુક્ત ઉપક્રમે મેગા ટ્રાફિક ઝુંબેશની શરૂઆત થઈ છે. જેમાં 3 ડિસીપી, 6 એ.સી.પી. અને 10 પી.આઇ સહિતન

On 0000-00-00

સાવરકુંડલાથી ઊંઝા જઈ રહેલી બસનો ટ્રક સાથે અકસ્માત

અમરેલીના વરસડા ગામ પાસે આજે વહેલી સવારે સાવરકુંડલાથી ઊંઝા જઈ રહેલી બસનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઘટનાસ્થળે જ 4નાં મોત નિપજ્યા હતા જ્યારે 28 મુસાફરો ઘાયલ થયા હતા. એસટી બસ અને ટ્રક

On 0000-00-00

નવરાત્રી વેકેશનમાં કુલ આઠ દિવસ છે, દશેરાની તો દરવર્ષે જાહેર રજા હોય છે

કોલેજોની પરીક્ષાઓ તા. 22 ઓક્ટોબરથી તા. 3 નવેમ્બર દરમિયાન લેવાશે. જ્યારે સ્કૂલોમાં ધો. 9 થી 12ની પરીક્ષાઓ નવરાત્રિ વેકેશન પછી તા. 19 થી 30 ઓક્ટોબર દરમિયાન લેવાશે. તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે, નવરાત્

On 0000-00-00

નવરાત્રી દરમિયાન સ્કૂલ કોલેજોમાં મિનિ વેકેશન આપવાના મામલે વિવાદ

સરકાર તરફથી ગુજરાતમાં નવરાત્રી દરમિયાન સ્કૂલ કોલેજોમાં મિનિ વેકેશન આપવાના મામલે વિવાદ સર્જાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના શહેર એવા રાજકોટથી જ મિનિ વેકેશનના વિરોધની શરૂઆત થઈ છે.

On 0000-00-00

અમદાવાદના રિક્ષાચાલકો અને લારી-પાથરણાવાળાઓ હડતાળ પર ઉતર્યા

અમદાવાદના રિક્ષાચાલકો અને લારી-પાથરણાવાળાઓ હડતાળ પર ઉતર્યા છે. રિક્ષા હડતાળને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે સરસપુર અને સાણંદમાં રિક્ષામાં તોડફોડ કરી ચાલુ રિક્ષાઓ

On 2018-07-27

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપ પ્રેરિત કોંગ્રેસના બળવાખોરોનો વિજય થયો

રાજકોટ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં ભાજપ પ્રેરિત કોંગ્રેસના બળવાખોરોનો વિજય થયો હતો. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં ન આવી હતી અને સમ

On 0000-00-00

ગુજરાતના 115 તાલુકામાં 24 કલાકમાં 4થી 20 ઈંચ વરસાદ

ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચેક દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો અને હજુ પણ વરસી રહ્યો છે. દરમિયાન છેલ

On 0000-00-00

ઉનાના ગુદાળા ગામમાં 6 કલાકમાં 10 ઇંચ વરસાદ પડતા બેટમાં ફેરવાયું

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાને મેઘરાજાએ બાનમાં લીધા હોય તેમ છેલ્લા છ દિવસથી રોજ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢમાં સીઝનનો 50 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ત્યારે આજે સોમવારે સવ

On 2018-07-14

ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્ર, સરસપુરમાં ભવ્ય સામૈયા સાથે મોમેરું

રથમાં આરુઢ ભગવાન જગન્નાથની CM અને Dy.CMએ પહિંદવિધિ કરી હતી અનેનીજ મંદિરથી રથ નગરચર્યા માટે નીકળ્યા હતા. પ્રથમ રથ જગન્નાથનો, બીજો રથ સુભદ્રાજી , ત્રીજા નંબરે મોટા ભાઈ બલભદ્રજીનો રથ છે. રથયાત્રા એ

On 0000-00-00

રથયાત્રા પૂર્વે જ ગોમતીપુરમાં બૉમ્બ મળ્યા, બૂટલેગર ગુડ્ડુ અરેસ્ટ

જગન્નાથજીની 141મી રથયાત્રા યોજાઈ રહી છે ત્યારે એકાએક જ ગોમતીપુર વિસ્તારમાંથી બૉમ્બ મળી આવ્યા છે. કુખ્યાત બૂટલેગર શફીક સંધી ઉર્ફે ગુડ્ડુ હવાલદારના ઘરે વિસ્ફોટક સામાન છે એવી માહિતી મળતા તેન

On 0000-00-00

જૂનાગઢમાં બીજા દિવસે પણ 3 ઇંચ વરસાદ વીલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો

ગુરૂવારે મેઘરાજાએ સૌરાષ્ટ્રને ધમરોળ્યું હતું. ત્યારે આજે શુક્રવારે ફરી વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જૂનાગઢમાં ફરી વધુ 3 ઇંચ વરસાદ પડતા નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે તેમજ વિલીંગ્ડન ઓવર

On 0000-00-00

દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાની મહેર

દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાની મહેર થઇ હતી. ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદી માહોલ જામ્યો હતો. તે સિવાય સૌરાષ્ટ્રના જામનગર અને ગીરસોમનાથ જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોમાં

On 0000-00-00

સરસ્વતી નદીમાં પૂર આવતા માધવરાયજી મંદિર પાણીમાં ગરક થયું હતું

દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગઇકાલે મંગળવારે મેઘરાજાએ ગિર-સોમનાથ જિલ્લા પર પૂરા ઓળઘોળ થયા હોય એમ ધીમી ધારે કાચું સોનું વરસાવ્યું હતું. જ્યારે જૂનાગઢ જિલ્લો હજુયે કોરોધાકોડ જ રહ્યો છે. તાલાલા તાલુ

On 0000-00-00

અમરેલી પંથકમાં આજે બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન

સૌરાષ્ટ્રમાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અમરેલી પંથકમાં આજે બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા દોઢ કલાકમાં ત્

On 0000-00-00

ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદ

રાજ્યમાં નૈઋત્ય ચોમાસુ આગળ વધી રહ્યું છે. જેથી વિવિધ વિસ્તારમાં મેઘમહેર થઇ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, હાલ દક્ષિણ પાકિસ્તાન પર સાઇક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે જે કચ્છ અને દક્ષ

On 0000-00-00

સુરતમાં સતત બીજા દિવસે પવન સાથે ધોધમાર વરસાદ

વહેલી સવારથી પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી 2 ઈંચ જેટલા વરસાદના પગલે નોકરીયાત વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે વરસાદના પગલે સમગ્ર સુરત શહેર પાણી-પાણી થઈ

On 0000-00-00

ઇંગ્લેન્ડના પ્રવાસ : ભારતની ટી-20 ટીમમાં વડોદરાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાનો સમાવેશ

ઇંગ્લેન્ડ ખાતે 12મી જુલાઈએ શરૂ થનાર ટી-20 ક્રિકેટ શ્રેણી માટે ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતની ટી-20 ટીમમાં વડોદરાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાનો સમાવેશ થયો છે જેથી કૃણાલના પરિવારમાં ખુશીની લહે

On 2018-06-30

2 દિવસ સુધીમાં 16 રાજ્યોમાં ભારે વરસાદને લઇને એલર્ટ જાહેર

હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધીમાં 16 રાજ્યોમાં ભારે વરસાદને લઇને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ઉત્તર અને ઉત્તર પશ્ચિમી રાજ્યોમાં થયેલ ભારે વરસાદ બાદ આ જાણકારી આપી છે. દિલ્હીમાં આગામ

On 0000-00-00

ગુજરાતમાં વર્ષોથી રહેતા યહુદીઓને ધાર્મિક લઘુમતીનો દરજ્જો

ગુજરાતમાં વર્ષોથી રહેતા યહુદીઓને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવાનો તેમણે સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. રૂપાણીએ ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથેની મુલાકાત દરમિયાન તેમણે આ અંગે નિર

On 2018-06-26

ઇન્દ્રનિલ રાજગુરૂના સમર્થનમાં 17 કોંગ્રેસી કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા

લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટમાં રાજકીય ઉથલપાથલ શરૂ થઇ ગઇ છે. બાવળીયા, વિક્રમ માડમ, પીરજાદા પાર્ટીથી નારાજ છે ત્યારે ગઇકાલે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું

On 2018-06-25

વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે ટ્રેન અને વાહન વ્યવહારને અસર

અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સર્જાતા હવામાન વિભાગે સત્તાવાર રીતે ચોમાસાના આગમનની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. દરમિયાન 30 કલાકમાં ઉમરગ

On 2018-06-26

લક્ઝરી બસ-ટ્રેલર વચ્ચે અકસ્માત, માતા-પુત્રી સહિત 5નાં મોત

પ્રાપ્ત માહિતી પ્રમાણે નેશનલ હાઇવે નં-48 પર અંકલેશ્વર નજીક માંડવા ચોકડી પાસે ગત મોડી રાત્રે ટ્રેલર હાઇવે પર ઉભુ હતુ. આ સમયે સુરતથી બ્રહ્માણી ટ્રાવેલ્સની બસ(GJ-14-X-5295)ગારીયાધાર જવા પેસેન્જર્સ ભર

On 0000-00-00

રાજકોટ-ભાવનગર અને જસદણમાં વરસાદની ધમાકે દાર એન્ટ્રી

રાજકોટ-ભાવનગર અને જસદણમાં વરસાદની ધમાકે દાર એન્ટ્રી બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તામાં વાદળછાયો માહોલ વચ્ચે મેઘરાજાએ ધીમી ધારે હેત વરસાવ્યું હતુ. આજે

On 2018-06-16

વિજય રૂપાણીએ ગઈ કાલે મળેલી કેબિનેટની બેઠકમાં રાજીનામું આપી દીધું : હાર્દિક-પટેલ

પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે દાવો કર્યો હતો કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈ કાલે મળેલી કેબિનેટની બેઠકમાં રાજીનામું આપી દીધું છે અને તેમનું રાજીનામું સ્વીકારી પણ લેવાયું છે. હવે ક્ષત્રિ