કેડે કંદોરો ને કોટમાં દોરો...ગર્લ્સના સેલ્ફી સાથે ગરબા

નવરાત્રિની રંગત જોરદાર જામી છે. શહેરમાં પ્રાચીન અને અર્વાચીન ગરબીઓમાં અલગ-અલગ ગ્રૂપ દ્વારા અલગ-અલગ થીમ પર રાસ રજૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અલગ અલગ ગ્રુપ રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી રહી છે.