મલાઈકા અને અર્જુન હાથમાં હાથ નાખી ફરતા જોવા મળી રહ્યાં છે

મલાઈકા અરોરા તાજેતરમાં જ ઈટાલીથી પોતાનો બર્થડે (23 ઓક્ટોબર) સેલિબ્રેટ કરી પરત ફરી છે. આ દરમિયાન ઈટાલીથી અર્જુન કપૂર (33) અને મલાઈકા અરોરા (45)ની એક તસવીર સામે આવી છે જેમાં મલાઈકા અને અર્જુન હાથમાં હાથ નાખી ફરતા જોવા મળી રહ્યાં છે. મલાઈકા-અર્જુનની આ તસવીર મિલાન (ઈટાલીનું શહેર) એરપોર્ટની છે. આ તસવીર સામે આવ્યા બાદ બંનેના અફેરની વાતો વધુ થઈ રહી છે.