શાહરૂખ ખાનની 18 વર્ષીય દીકરી સુહાના ખાને હાલમાં જ વોગ ઈન્ડિયા માટે ફોટોશૂટ

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની 18 વર્ષીય દીકરી સુહાના ખાને હાલમાં જ વોગ ઈન્ડિયા માટે ફોટોશૂટ કરાવ્યું હતું અને મેગેઝિનના ઓગસ્ટ મહિનાના કવરપેજ પર જોવા મળી હતી. સુહાના ખાનનો હાઈપર ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો. મંગળવાર(31 જુલાઈ)ના રોજ પાપા શાહરૂખ ખાને એક ઈવેન્ટમાં સુહાના ખાનનાં કવર પેજને લોન્ચ કર્યું હતું.