કરીના કપૂર અને સૈફ અલી ખાન માલદીવમાં પુત્ર તૈમુર સાથે રજા ગાળવા પહોંચ્યા

કરીના કપૂર અને સૈફ અલી ખાન માલદીવમાં પુત્ર તૈમુર સાથે રજા ગાળવા પહોંચ્યા છે. તેમની સાથે સોહા અલી ખાન અને તેનો હસબન્ડ કુનાલ ખેમૂ પણ પુત્રી સાથે આવ્યા છે.કપૂર પરિવાર માલદીવમાં રજાનો આનંદ ઉઠાવી રહ્યું છે અને મસ્તી પણ કરી રહ્યું છે. સોહા અલી ખાને અહીંથી કેટલીક તસવીરો શેર કરી છે.