હાર્દિક પટેલ આજે બપોરના ત્રણ વાગ્યાથી આમરણાંત ઉપવાસ આંદોલન

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ આજે બપોરના ત્રણ વાગ્યાથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરશે. હાર્દિકે આંદોલન શરૂ થાય તે અગાઉ પત્રકાર પરિષદ યોજી ભાજપ સરકાર અનેક પ્રહારો કર્યા હતા. હાર્દિક જે ફાર્મ હાઉસમાં રોકાયો છે તેમા પ્રવેશતા પાટીદારોને પોલીસ દ્ધારા રોકવામાં આવી રહ્યા છે.