રાજકોટ-ભાવનગર અને જસદણમાં વરસાદની ધમાકે દાર એન્ટ્રી

રાજકોટ-ભાવનગર અને જસદણમાં વરસાદની ધમાકે દાર એન્ટ્રી બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તામાં વાદળછાયો માહોલ વચ્ચે મેઘરાજાએ ધીમી ધારે હેત વરસાવ્યું હતુ. આજે ભીમ અગિયારસ છે. વરસાદનું આગમન આ જ સયયે તો થાય છે. તેવી જુની પ્રણાલી આજે મેઘરાજાએ જાળવી રાખી હતી. અચનાક જ વાતારવણમાં પલટો આવતા ઠંડક પ્રસરી ગઇ હતી.