હલ્ક જેવાં કેરેકટર્સ રચનાર સ્ટેન લીનું 95 વર્ષે નિધન

અમેરિકાના પ્રખ્યાત કોમિક લેખક સ્ટેન લીનું 95 વર્ષે નિધન થયું છે. તેઓએ સ્પાઈડર મેન અને ધ હલ્ક જેવા સુપરહીરો કેરેક્ટર રચીને એક ક્રાંતિ લાવ્યાં હતા. લી અમેરિકામાં કોમિક કલ્ચર લઈને આવ્યાં. ગત કેટલાંક વર્ષોથી તેઓ અનેક બીમારીઓથી પીડિત હતા. ભારત સાથે તેઓ એ રીતે જોડાયેલા હતા કે તેમણે એક એનિમેશન કેરેક્ટર બનાવ્યું હતું જેનું નામ છે