દેશભરના દવાના વેપારીઓ 24 કલાકનો બંધ પાળીને હડતાળ

ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મળતી દવાઓના બદલે ગમે તે દવા ઑનલાઇન મળી જતી હોવાથી દેશભરના દવાના વેપારીઓ 24 કલાકનો બંધ પાળીને હડતાળ કરશે.ઈ-ફાર્મસીના વિરોધમાં દેશના 'ઑર્ગેનાઇઝેશન ઑફ કૅમીસ્ટ ઍન્ડ ડ્રગીસ્ટ' દ્વારા આપવામાં આવેલા બંધમાં ઇર્મજન્સીની સ્થિતિ માટે દવાઓ મળી શકે તેની સુવિધા કરાઈ છે.અમદાવાદ શહેરમાં 12 મેડિકલ સ્ટોર આ બંધમાં પણ ખુલ્લા રહેશે.