શિક્ષણ મંત્રીએ ખાદીના વિવિધ વસ્ત્રોની અને અન્ય ખાદીના કપડાની ખરીદી

મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ નિમિત્તે આજે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ગાંધીનગરના જિલ્લાના શિક્ષકોએ ખાદી ગ્રામદ્યોગ ભવન, સેકટર-16 ગાંધીનગર ખાતેથી ખાદીના વિવિધ વસ્ત્રોની અને અન્ય ખાદીના કપડાની ખરીદી કરી હતી.