નવરાત્રિની છેલ્લી રાતોમાં ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમા પર પહોંચે છે

નવરાત્રિની છેલ્લી છેલ્લી રાતોમાં ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમા પર પહોંચે છે. નોરતાની વિદાય અને આઠમા નોરતાએ ભારે રંગત જમાવી હતી.