જસ્ટીસ કેએમ જોસેફ બનશે સુપ્રીમ કોર્ટના જજ

કેન્દ્ર સરકારે તાજા નિર્ણય બાદ તેમના અને સુપ્રીમ કોર્ટની વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ ઓછી થતી દેખાઇ રહી છે. સરકારે સુપ્રીમ કોર્ટના કૉલેજીયમની માંગને માનતા જસ્ટીસ કેએમ જોસેફને સુપ્રીમ કોર્ટનો ભાગ બનાવવાની મંજૂરી આપી દીધી છે.