અવનવા ટ્રેડીશનલ ડ્રેસમાં સજ્જ ખેલૈયાઓ જોવા મળી રહ્યા

અવનવા ટ્રેડીશનલ ડ્રેસમાં સજ્જ ખેલૈયાઓ જોવા મળી રહ્યા છે. તને જાતા જોઇ પનઘટની વાટે મારૂ મન મોહી લીધું, મન મોર બની થનગનાટ કરે સહિતના ગીતોનો ક્રેઝ વધારે છે અને આવા ગીતો પર ખેલૈયાઓ ઝુમી ઉઠ્યા હતા.