પ્રિયંકા ચોપરા હાલ પોતાની લવ લાઈફને લઈને બહુ જ ચર્ચામાં છે.

બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા હાલ પોતાની લવ લાઈફને લઈને બહુ જ ચર્ચામાં છે. જાણીતા સિંગર જોનાસ સાથે પ્રિયંકા ચોપરા ડેટિંગ કરી રહી હતી તે વાત હવે પૃષ્ટિ કરી દીધી છે. શુક્રવારે પ્રિયંકા ચોપરા પોતાના બોયફ્રેન્ડની સાથે મુંબઈ પહોંચી હતી. ત્યાર બાદ રાતે પ્રિયંકાએ નિકને પોતાની માતા સાથે મુલાકાત કરાવી હતી.