ગુજરાતમાં હિંસા ફેલાવવાનો કોંગ્રેસનો પ્રયાસ નિષ્ફળ : સીએમ રૂપાણી

ગુજરાતમાં પરપ્રાંતીયો થતા હુમલા બાદ ગુજરાતમાં વસતા ઉત્તર ભારતીયોના હિજરત મુદ્દે સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતુ, લખનઉમાં એકતા સંવાદમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં હિંસા ફેલાવવાનો કોંગ્રેસનો પ્રયાસ નિષ્ફળ પુરવાર થયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વિશે પગલા ભરે.