CVC 10 દિવસમાં તપાસ પૂરી કરે : ચીફ જસ્ટિસ

પ્રીમ કોર્ટમાં સીબીઆઈ ચીફ આલોક વર્માની અરજી ઉપર સુનાવણી શરૂ થઈ ગઈ છે. આલોક વર્માને રજા પર મોકલી દેવામાં આવ્યા હોવાથી અને તેમની પાસેથી તમામ અધિકારો લઈ લેવાના કેન્દ્ર સરકારના નિર્ણયને તેમણે કોર્ટમાં પડકાર્યો છે.