શમિયાણાં રેસ્ટોરાંમાં હુક્કો પીતા 27 યુવક અને યુવતીને પોલીસે ઝડપી પાડ્યા

ગાંધીનગર સ્થિત શમિયાણાં રેસ્ટોરાંમાં હુક્કો પીતા 27 યુવક અને યુવતીને પોલીસે ઝડપી પાડ્યા હતા. એક મહિનાથી શરૂ થયેલા હુક્કાબારમાં 4 યુવતીઓ અને 23 હુક્કો પીતા રંગે હાથ ઝડપાઈ જતાં પોતાના મોંઢા છુપાવવા મથતાં હતા. પોલીસે હુક્કાબાર સંચાલક સહિત 3ની ધરપકડ કરી હતી.વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂ પણ મળી આવ્યો હતો.