વિદ્યાર્થી પાંખ ABVP દ્વારા પ્રૉફેસરનું મોં કાળુ કરવાનો મામલો 

કચ્છ યૂનિવર્સિટીમાં એક નિંદનીય ઘટના ઘટની છે. ગઇકાલે વિદ્યાર્થી પાંખ ABVP દ્વારા પ્રૉફેસરનું મોં કાળુ કરવાનો મામલો સામે આવ્યો છે. ABVPના કાર્યકરોઓ ઉગ્ર થઇને કચ્છ યૂનિવર્સિટીના પ્રૉફેસર પર શાહી ફેંકી મોં કાળુ કર્યું હતું.