દીપિકા પોતાની મહેંદી સેરેમનીમાં ભાવુક બની ગઇ

ઇટાલીના લેક કોમોમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન સાથે જોડાયેલી ઇવેન્ટ શરૂ થઇ ગઇ છે. 13 નવેમ્બરે આ કપલની સંગીત અને મહેંદી સેરેમની યોજાઇ હતી. દીપિકા પોતાની મહેંદી સેરેમનીમાં ભાવુક બની ગઇ હતી. જ્યારે દીપિકા ઇમોશનલ થઇ ત્યારે રણવીર તેને સહારો આપતો નજરે પડ્યો હતો.