સંજૂ  :  એક પિતા અને દીકરાની, અને બે મિત્રોની ખૂબ જ ઈમોશનલ કરી દેનારી સ્ટોરી

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને સંજય દત્તની ફિલ્મ ‘સંજૂ’ જોયા બાદ પોતાની પ્રતિક્રિયા માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટર પર શેર કરી. આમિરે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘સંજૂ ખૂબ જ ગમી. એક પિતા અને દીકરાની, અને બે મિત્રોની ખૂબ જ ઈમોશનલ કરી દેનારી સ્ટોરી. રણબીરે શાનદાર કામ કર્યું છે અને વિકી કૌશલે તો મગજ હલાવી નાખ્યું.’